મેક્સિકોએ ભારત પર 50% સુધીનો ટેરિફ નાંખ્યો
મેક્સિકોએ ભારત પર 50% સુધીનો ટેરિફ નાંખ્યો
Published on: 12th December, 2025

અમેરિકાની ટેરિફ વોર બાદ મેક્સિકોએ ભારત સહિત અન્ય દેશોની 1463થી વધુ વસ્તુઓ પર 5% થી 50% સુધીનો ટેરિફ નાંખ્યો. Jan 2026થી અમલ થશે. ભારતના 1 Billion ડોલરના ઉત્પાદનો, ખાસ કરીને CAR ઉત્પાદકોને મોટો ફટકો પડશે. આ પગલાંથી નિકાસકાર દેશો પર અસર થશે.