ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશન પ્રથમ વખત 20 લાખને પાર, વેચાણમાં 14.30% વૃદ્ધિ.
ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશન પ્રથમ વખત 20 લાખને પાર, વેચાણમાં 14.30% વૃદ્ધિ.
Published on: 11th December, 2025

ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશન આંક પ્રથમ 11 મહિનામાં 20 લાખને પાર. ઇલેક્ટ્રિક વ્હીકલ અને ટુ વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિથી આ આંક વધ્યો છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)એ જણાવ્યું. વાર્ષિક ધોરણે વેચાણમાં 14.30% વૃદ્ધિ થઈ છે. જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનો આંક ઊંચો રહ્યો.