Sayla: મોરબી પોલીસે ગ્રામ્યની બે સગીરાને ઢોર માર માર્યો એવો આક્ષેપ, પરિવારે ન્યાયની માંગ કરી.
Sayla: મોરબી પોલીસે ગ્રામ્યની બે સગીરાને ઢોર માર માર્યો એવો આક્ષેપ, પરિવારે ન્યાયની માંગ કરી.
Published on: 03rd September, 2025

સાયલાના શ્રામિક પરિવારની બે સગીર બહેનો મોરબીના મેળામાં પાણીના પાઉચ વેચતી હતી, ત્યારે પોલીસે ચોરીનો આરોપ લગાવી માર માર્યો. આક્ષેપ છે કે પોલીસે ૪ લાખના ચેઇનની ચોરીનો આરોપ લગાવી ૨ લાખ માંગ્યા, નહીંતર ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી. પરિવારે પોલીસ પર ઢોર માર મારવાનો અને ખોટી કબૂલાત કરાવવાનો આરોપ લગાવ્યો અને ન્યાયની માંગ કરી છે, આ બાબતે તંત્રમાં દોડધામ મચી ગઇ છે.