અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં: 4700 વિઝા રદ, નોકરીઓ જોખમમાં.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં: 4700 વિઝા રદ, નોકરીઓ જોખમમાં.
Published on: 04th September, 2025

US Visa નિયમો કડક થતા અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને કડક નિયમોથી વિદ્યાર્થીઓ પરેશાન છે. તપાસના ડરથી પાર્ટ-ટાઈમ નોકરીઓ ગુમાવતા ખર્ચ અને ભાડું ચૂકવવું મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિને લીધે તેમનું જીવનનિર્વાહ મુશ્કેલ બન્યું છે.