બરફના તોફાનથી અમેરિકામાં હાહાકાર: અડધું અમેરિકા બાનમાં, 9500+ flights રદ, 23 કરોડથી વધુ લોકો પ્રભાવિત થવાની શક્યતા.
બરફના તોફાનથી અમેરિકામાં હાહાકાર: અડધું અમેરિકા બાનમાં, 9500+ flights રદ, 23 કરોડથી વધુ લોકો પ્રભાવિત થવાની શક્યતા.
Published on: 25th January, 2026

અમેરિકામાં 1993ના સુપરસ્ટોર્મ પછીના સૌથી ખતરનાક તોફાનની આશંકા છે, જેના કારણે 18 રાજ્યોમાં emergency જાહેર કરાઈ છે. 9,500થી વધુ flights રદ કરવામાં આવી છે, અને 23 કરોડથી વધુ લોકો પર અસર થવાનું જોખમ છે. 'વિન્ટર સ્ટોર્મ ફર્ન' શનિવાર અને રવિવારે અડધાથી વધુ અમેરિકા પર ત્રાટકવાની આશંકા છે, અને તાપમાન માઈનસ 48 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.