મેહુલ ચોકસીને આર્થર રોડ જેલમાં સારવાર સહિત સુવિધાઓ મળશે તેવી ભારત સરકારની બેલ્જિયમ સરકારને ખાતરી.
Published on: 09th September, 2025
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે, ભારત સરકારે બેલ્જિયમ સરકારને ખાતરી આપી છે કે તેને મુંબઈની આર્થર રોડ જેલમાં હવા ઉજાસવાળો સેલ, ત્રણ વાર ભોજન અને એટેચ્ડ ટોઈલેટ જેવી સુવિધાઓ અપાશે. તેને કસરત અને યોગા કરવાની પણ છૂટ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર સાથે ચર્ચા કરીને આ પત્ર બેલ્જિયમ મોકલ્યો છે.

Published on: September 09, 2025