ભારતની ક્રૂડ તેલની માંગ ચીનથી વધવાની શક્યતા, ટ્રાફિગુરા ગુ્રપના અર્થશાસ્ત્રીનો મત.
Published on: 09th September, 2025
નવી દિલ્હી: ભારતમાં ક્રૂડ તેલની માંગ ચીન કરતા વધુ ઝડપથી વધવાની ધારણા છે. ટ્રાફિગુરા ગુ્રપના અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતની તેલની માંગ આશાસ્પદ છે. જો વ્યૂહાત્મક સંગ્રહને બાકાત રાખવામાં આવે તો, ભારતની માંગ ચીન કરતા વધી જશે. શહેરોમાં વધતી વસ્તી, આવક અને જીવનધોરણમાં સુધારો ક્રૂડ વપરાશ વધવાના કારણો છે. વધતા શહેરીકરણને લીધે વાહનોની સંખ્યા વધી રહી છે.

Published on: September 09, 2025