ભારતમાં ધનિકો દ્વારા મોંઘી કારના બુકિંગ રદ્દ: કારણ જાણો - India-UK Trade Deal જવાબદાર!
Published on: 24th July, 2025
India-UK Trade Dealના કારણે ધનિકો મોંઘી કારના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. આ કરારથી રોલ્સ રોયસ, બેન્ટલી જેવી બ્રિટિશ કારો પરનો 75-125% ટેક્સ ઘટશે. પરિણામે, ધનિકોએ કાર ખરીદવાની યોજના હાલ પૂરતી અટકાવી દીધી છે, અને ટેક્સ ઘટવાની રાહ જોઈ રહ્યા છે.

Published on: July 24, 2025