ભારત-યુકે ટ્રેડ ડીલ: કઈ વસ્તુઓ થશે સસ્તી? Free Trade Agreement (FTA) થી વેપાર સંબંધો મજબૂત થશે.
Published on: 24th July, 2025
વડાપ્રધાન મોદીની બ્રિટન મુલાકાત દરમિયાન, બ્રિટિશ વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં Free Trade Agreement (FTA) પર હસ્તાક્ષર થયા. આ કરારથી ભારત અને બ્રિટનના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. વેપાર કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનાથી ઘણી વસ્તુઓ સસ્તી થવાની સંભાવના છે.

Published on: July 24, 2025