અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર: ડઝનેક બેન્કોને પત્ર લખી મુશ્કેલી વધારી.
અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર: ડઝનેક બેન્કોને પત્ર લખી મુશ્કેલી વધારી.
Published on: 04th August, 2025

ED એ અનિલ અંબાણીના ₹17000 કરોડના BANK loan કૌભાંડ મામલે 12-13 BANK ને summons પાઠવી શકે છે. તપાસ એજન્સીએ આ મામલે RELIANCE Housing Finance, RELIANCE Communications અને RELIANCE Commercial Finance ને લોન સંબંધિત પત્ર લખ્યો છે. જેમાં SBI, Axis BANK, ICICI BANK, HDFC BANK જેવી બેન્કો સામેલ છે.