કાલાવડમાં 5.94 લાખના દાગીનાની ચોરીના આરોપી દંપતીના રિમાન્ડ પુરા થતા જેલમાં ધકેલાયા.
કાલાવડમાં 5.94 લાખના દાગીનાની ચોરીના આરોપી દંપતીના રિમાન્ડ પુરા થતા જેલમાં ધકેલાયા.
Published on: 04th August, 2025

જામનગરના કાલાવડમાં સોનીની દુકાનમાંથી 5.94 લાખના ઘરેણાંની ચોરીમાં પકડાયેલા દંપતીને રિમાન્ડ બાદ જેલમાં મોકલાયા છે. ચોરાઉ સોનું ખરીદનાર રાજકોટના વેપારીની અટકાયત કરાઈ છે અને મુખ્ય આરોપી મહિલાની શોધખોળ ચાલુ છે. આ ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ હતી. Jamnagar Crime.