ભારતમાં Googleની છપ્પરફાડ કમાણી, લાખો લોકોને મળી નોકરી, આંકડા જાણીને ચોંકી જશો.
ભારતમાં Googleની છપ્પરફાડ કમાણી, લાખો લોકોને મળી નોકરી, આંકડા જાણીને ચોંકી જશો.
Published on: 24th July, 2025

Google ભારતમાં સારી કમાણી સાથે લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે. Android ecosystemને લીધે ભારતમાં Googleએ ચાર લાખ કરોડની કમાણી કરી અને 35 લાખ લોકોને રોજગાર આપ્યો છે. બ્રિટનની રિસર્ચ ફર્મ પબ્લિક ફર્સ્ટના રિપોર્ટ મુજબ Google Play અને Androidનું ભારતીય ડિજિટલ ઈકોનોમીમાં મોટું યોગદાન છે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ ઈકોનોમી છે.