ગુજરાતમાં વરસાદની આગાહી: 3 સિસ્ટમ સક્રિય, કયા વિસ્તારો તરબોળ થશે? A to Z માહિતી.
Published on: 29th August, 2025
ગુજરાતમાં બફારાથી રાહત, હવામાન વિભાગ મુજબ મેઘરાજાનું આગમન થશે. ત્રણ શક્તિશાળી સિસ્ટમ્સ સક્રિય થઈ છે. અંકિત પટેલના જણાવ્યા અનુસાર, મોટા ભાગના વિસ્તારોમાં 2 ઈંચ સુધી વરસાદની શક્યતા છે. 28 થી 31 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે, જેમાં Wellmark Low-pressure, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ છે.

Published on: August 29, 2025