શ્રીલંકાનું નામ વાપરી ભારતને બદનામ કરવાના પાકિસ્તાની એજન્ડાનો પર્દાફાશ, ભારતે મોટો નિર્ણય લીધો.
શ્રીલંકાનું નામ વાપરી ભારતને બદનામ કરવાના પાકિસ્તાની એજન્ડાનો પર્દાફાશ, ભારતે મોટો નિર્ણય લીધો.
Published on: 02nd December, 2025

ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની મીડિયાના ફેક ન્યૂઝને દુષ્પ્રચાર ગણાવ્યા. ભારતે શ્રીલંકાને મદદ માટે પાકિસ્તાનને India Air Space વાપરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો એ ખોટું છે. હકીકતમાં, વિનંતી મળ્યાના ચાર કલાકમાં જ ભારતે મંજૂરી આપી દીધી હતી. પાકિસ્તાને સોમવારે બપોરે ૧ વાગ્યે (ભારતીય સમય મુજબ) ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરવા માટે વિનંતી કરી હતી.