GIFT સિટીમાં IFSC ઇન્શ્યોરન્સ ઓફિસ સ્થાપવા સાઉદી રી, કુવૈત રી સહિત નવ વિદેશી કંપનીઓની ઈચ્છા
GIFT સિટીમાં IFSC ઇન્શ્યોરન્સ ઓફિસ સ્થાપવા સાઉદી રી, કુવૈત રી સહિત નવ વિદેશી કંપનીઓની ઈચ્છા
Published on: 02nd December, 2025

GIFT સિટી ભારતના પ્રથમ IFSC તરીકે સાઉદી રી, કુવૈત રી અને ADNIC સહિત નવ વિદેશી કંપનીઓના IIO સ્થાપનાથી વીમા ક્ષેત્રે દાયકાનો મોટો વિકાસ નોંધાવી રહ્યું છે. સરકાર દ્વારા ખાસ નીતિ માળખું તૈયાર કરાયું છે, જેનાથી નવા રોકાણ અને રોજગારની તકો વધશે. કોરિયન રીને મંજૂરી મળી છે અને એપ્રિલ, 2026થી કામગીરી શરૂ કરશે.