ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! ભારત ઇઝરાયલની મદદથી 'ઘાતક' ડ્રોન બનાવશે.
ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! ભારત ઇઝરાયલની મદદથી 'ઘાતક' ડ્રોન બનાવશે.
Published on: 02nd December, 2025

ભારત સંરક્ષણ ક્ષમતા મજબૂત કરવા ઇઝરાયલી Heron MK-II ડ્રોન ખરીદશે. ઑપરેશન સિંદૂર બાદ આ પહેલ દેખરેખ ક્ષમતા વધારશે. આ હાઇ-ટેક ડ્રોનના નિર્માણથી 'મેક ઇન ઇન્ડિયા' મજબૂત થશે. UAVs (Unmanned Aerial Vehicles)નું સ્થાનિક ઉત્પાદન ટેક્નોલોજી ટ્રાન્સફર કરી સંરક્ષણ ક્ષેત્રે મદદરૂપ થશે.