2025: ભારતની કૂટનીતિ અને વિદેશનીતિ માટે મુશ્કેલ વર્ષ.
2025: ભારતની કૂટનીતિ અને વિદેશનીતિ માટે મુશ્કેલ વર્ષ.
Published on: 01st January, 2026

2025માં ભારતની કૂટનીતિ અને વિદેશનીતિ માટે કપરો સમય હતો. ભાજપ સરકારની MULTI ALLIANCE નીતિ નિષ્ફળ ગઈ. પાકિસ્તાને આતંકી હુમલા ચાલુ રાખ્યા, નેપાળ અને બાંગ્લાદેશે પણ પરીક્ષા કરી. અમેરિકા, રશિયા, ઈરાન, કેનેડા અને બ્રિટન જેવા દેશો સાથે પણ સંબંધોમાં તણાવ રહ્યો. ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ નાખ્યા.