પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુ ડોઝ પર પ્રતિબંધ: કેન્દ્ર સરકારનો તાત્કાલિક અમલનો નિર્ણય.
પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુ ડોઝ પર પ્રતિબંધ: કેન્દ્ર સરકારનો તાત્કાલિક અમલનો નિર્ણય.
Published on: 01st January, 2026

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પેઇનકિલર નિમેસુલાઇડ પર 100 એમજીથી વધુ પાવરવાળી દવા પર પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્યલક્ષી જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. યુરોપીયન દેશો સિવાય અમેરિકા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં 2007થી આ દવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ નિર્ણય ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે સલાહ પછી લેવામાં આવ્યો છે.