Vadodara News: વડોદરામાં નશામાં ધૂત પોલીસકર્મીએ સોસાયટીમાં ધમાલ મચાવી, નોકરી બાદ દારૂ પીધો.
Published on: 03rd September, 2025
વડોદરામાં એક પોલીસકર્મીએ દારૂ પીને સોસાયટીમાં હંગામો મચાવ્યો. CCTV ફૂટેજમાં તે સોસાયટીના સભ્યો સાથે માથાકૂટ કરતો દેખાય છે. વરણા પોલીસના Head Constable અમિત પરમાર નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે, અને અગાઉ પણ દારૂ પીને ધમાલ કરી હોવાનો દાવો કર્યો છે. પોલીસે અમિત પરમાર સામે Prohibition Act હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Published on: September 03, 2025
Published on: 04th September, 2025