૨૯૦૦ મોત અને હિંસક આંદોલન બાદ મ્યાનમારમાં કટોકટીનો અંત.
Published on: 31st July, 2025
મ્યાનમારની લશ્કરી સરકારે ૪ વર્ષથી અમલમાં રહેલી કટોકટી દૂર કરી. હિંસા, ગૃહયુદ્ધ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે આર્મી ચીફ મિન આંગ હ્લેઇંગે આ જાહેરાત કરી. સેનાએ ૩૦ સભ્યોની સંઘીય સરકારની રચના કરી અને ન્યો સોને નવા વડાપ્રધાન બનાવ્યા.
૨૯૦૦ મોત અને હિંસક આંદોલન બાદ મ્યાનમારમાં કટોકટીનો અંત.

મ્યાનમારની લશ્કરી સરકારે ૪ વર્ષથી અમલમાં રહેલી કટોકટી દૂર કરી. હિંસા, ગૃહયુદ્ધ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે આર્મી ચીફ મિન આંગ હ્લેઇંગે આ જાહેરાત કરી. સેનાએ ૩૦ સભ્યોની સંઘીય સરકારની રચના કરી અને ન્યો સોને નવા વડાપ્રધાન બનાવ્યા.
Published on: July 31, 2025
Published on: 02nd August, 2025