Google ચીન પર નિર્ભર નથી રહેવા માંગતું, ભારતમાં ₹52,000 કરોડનું investment કરી ડેટા સેન્ટર બનાવશે.
Google ચીન પર નિર્ભર નથી રહેવા માંગતું, ભારતમાં ₹52,000 કરોડનું investment કરી ડેટા સેન્ટર બનાવશે.
Published on: 31st July, 2025

Google ભારતમાં એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટે ₹52,000 કરોડનું investment કરશે. AI અને યુઝર્સ વધતા Google તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી રહ્યું છે. Google ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સપોર્ટ આપશે.