Trump છેલ્લા 24 કલાકથી ગુમ, અટકળો તે આવતા 2 દિવસ પણ ગાયબ રહેશે.
Published on: 30th August, 2025
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા 24 કલાકથી ગાયબ છે, જાહેર મંચ પર નથી દેખાયા. Twitter પોસ્ટ્સમાં દાવો કરાયો છે. 30 અને 31 ઓગસ્ટના કાર્યક્રમમાં કોઈ જાહેર કાર્યક્રમ નથી. વ્હાઇટ હાઉસે ટિપ્પણી કરી નથી. ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ ઉભી થઈ છે, હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. તેઓ ઓનલાઈન એક્ટિવ છે.

Published on: August 30, 2025
Published on: 01st September, 2025