SCO Summit 2025 માં PM Modi: આતંકવાદનું સમર્થન અસ્વીકાર્ય, ચીન સામે પાકિસ્તાનને ખખડાવ્યું.
SCO Summit 2025 માં PM Modi: આતંકવાદનું સમર્થન અસ્વીકાર્ય, ચીન સામે પાકિસ્તાનને ખખડાવ્યું.
Published on: 01st September, 2025

ચીનમાં SCO Summit 2025 માં PM Modi એ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથે લીધું. તેમણે પહલગામ હુમલાનો ઉલ્લેખ કરી આતંકવાદને માનવતા પર હુમલો ગણાવ્યો. PM Modi એ કહ્યું કે આતંકવાદને સમર્થન આપનારા દેશો સામે કાર્યવાહી થવી જોઈએ. ભારતે આતંકવાદ સામેની લડાઈમાં મિત્ર દેશોનો આભાર માન્યો અને દરેક રૂપમાં આતંકવાદનો વિરોધ કરવા હાકલ કરી.