સાયકલાથોન: ભરૂચમાં પર્યાવરણ અને તંદુરસ્તી માટે શહેરીજનોની સાયકલ રેલી.
Published on: 01st September, 2025
ભરૂચમાં પર્યાવરણ જતન અને તંદુરસ્તી માટે 'સન્ડે ઓન સાયકલ' અભિયાન હેઠળ સાયકલાથોન યોજાઈ. નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આયોજન કરાયું. કલેક્ટર કચેરીથી રેલીનો પ્રારંભ થયો, જેમાં અધિકારીઓ જોડાયા. શહેરમાંથી પસાર થઈ કલેક્ટર કચેરી પર સમાપ્ત થઈ. કલેક્ટરએ પર્યાવરણ જાગૃતિ, સાયકલિંગને પ્રોત્સાહન અને ફિટ ઈન્ડિયા અભિયાનને મહત્વ આપ્યું.

Published on: September 01, 2025