મંડે પોઝીટીવ: આણંદ કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ દાડમની છાલમાંથી ઇકો ફ્રેન્ડલી કોથળીઓ બનાવશે.
મંડે પોઝીટીવ: આણંદ કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ દાડમની છાલમાંથી ઇકો ફ્રેન્ડલી કોથળીઓ બનાવશે.
Published on: 01st September, 2025

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દાડમની છાલમાંથી ઇકો ફ્રેન્ડલી કોથળીઓ બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. સરદાર પટેલ યુનિવર્સિટીના SSIP સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટને 2.40 લાખની સહાય મળી. આ ઇકો-ફ્રેન્ડલી બેગ પ્લાસ્ટિકની સરખામણીએ સરળતાથી જમીનમાં decompose થઇ શકે છે. અન્ય પ્રોજેક્ટ્સને પણ ગ્રાન્ટ મળી જેમાં આયુર્વેદિક ઔષધિયુક્ત ચોકલેટ અને પાણી શુદ્ધિકરણ ટેબ્લેટનો સમાવેશ થાય છે.