Trump Tariff: ટેરિફ પર કોર્ટના ઝટકા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા બરબાદ થવાની વાત કરી.
Published on: 01st September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વણસ્યા છે. કોર્ટે ટ્રમ્પના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવતા ટ્રમ્પે પ્રતિક્રિયા આપી અને ઓબામા દ્વારા નિયુક્ત ન્યાયાધીશની પ્રશંસા કરી. ટ્રમ્પે ટેરિફથી અમેરિકામાં ટ્રિલિયન ડોલર આવ્યા હોવાનો દાવો કર્યો અને ટેરિફ વિના દેશ બરબાદ થઈ જશે તેમ જણાવ્યું.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025