Stock Market Opening: સેન્સેક્સ 80,173 અંકે ખુલ્યો, સપ્તાહના પ્રથમ દિવસે તેજી સાથે ભારતીય શેરબજારની શરૂઆત.
Published on: 01st September, 2025
એશિયાઇ બજારોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યું છે. IT શેરમાં ખરીદીથી માર્કેટને થોડું પુશ મળ્યું. US ટેરિફ જોખમો હોવા છતાં પ્રથમ ત્રિમાસિક આર્થિક વૃદ્ધિ દર 7.8% રહેવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 364 પોઇન્ટના વધારા સાથે 80,173 અંકે અને નિફ્ટી 106 પોઇન્ટના વધારા સાથે 24,533.75 અંકે ખુલ્યો છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025