SCO Summit: PM મોદીની બાજુમાં જિનપિંગ અને પુતિન, ભારતનો દબદબો.
SCO Summit: PM મોદીની બાજુમાં જિનપિંગ અને પુતિન, ભારતનો દબદબો.
Published on: 01st September, 2025

ચીનમાં SCO સમિટ શરૂ, PM મોદી પુતિનને મળશે. દુનિયાની નજર આ બેઠક પર છે. US ટેરિફ પછી આ પહેલી મુલાકાત છે. PM મોદીએ જિનપિંગ અને પુતિન સાથે તસવીરો શેર કરી. SCO પ્લેટફોર્મ પર PM મોદી-જિનપિંગ-પુતિન સાથે દેખાયા, ટ્રમ્પ માટે એક સંદેશો છે, જેમાં ટેરિફ વોરની ચર્ચા થઈ શકે છે.