સપ્ટેમ્બરના 10 મોટા ફેરફાર: ગેસ સસ્તો, ચાંદી પર હોલમાર્કિંગ, ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર.
Published on: 01st September, 2025
સપ્ટેમ્બરમાં ગેસ સિલિન્ડર સસ્તો થયો, ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ લાગુ થયું. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સસ્તું થતા હવાઈ મુસાફરી સસ્તી થવાની શક્યતા છે. 15 સપ્ટેમ્બર સુધીમાં ટેક્સ ભરવાનો રહેશે, SBI ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટમાં ફેરફાર, યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માં સ્વિચ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, પોસ્ટલ નિયમોમાં ફેરફાર, ATMમાંથી રોકડ ઉપાડવી મોંઘી, FD વ્યાજદરમાં ફેરફાર અને ખાસ FD યોજનાઓ અમલમાં આવશે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025