ઈમરજન્સી લેન્ડિંગ વખતે વિમાન ફેક્ટરીમાં ક્રેશ થતા 7 લોકોના મોત, 130 લોકોનું રેસ્ક્યૂ.
ઈમરજન્સી લેન્ડિંગ વખતે વિમાન ફેક્ટરીમાં ક્રેશ થતા 7 લોકોના મોત, 130 લોકોનું રેસ્ક્યૂ.
Published on: 16th December, 2025

મેક્સિકોના મધ્યમમાં સોમવારે (15 ડિસેમ્બર) એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક વિમાન ફેક્ટરીમાં ક્રેશ થયું, જેના કારણે 7 લોકોના મોત થયા. રેસ્ક્યૂ ઓપરેશનમાં 130 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.