બોન્ડી બીચ પર પાકિસ્તાની આતંકી પિતા-પુત્રએ યહૂદીઓને ટાર્ગેટ કર્યા. આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને 16 થયો.
બોન્ડી બીચ પર પાકિસ્તાની આતંકી પિતા-પુત્રએ યહૂદીઓને ટાર્ગેટ કર્યા. આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને 16 થયો.
Published on: 16th December, 2025

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલામાં 16 લોકોના મૃત્યુ થયા. પોલીસને શંકા છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો, આતંકવાદી બાપ-દીકરા અને એક ત્રીજો આતંકવાદી સામેલ હતા, જેની શોધખોળ ચાલુ છે. પોલીસે આતંકીઓની કારમાંથી વિસ્ફોટકો અને ISISનો ઝંડો જપ્ત કર્યો છે. એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.