પાકિસ્તાનના PMની ભારતને ધમકી: 'દુશ્મન પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં, જિંદગીભર યાદ રહે એવો પાઠ ભણાવીશું'.
Published on: 13th August, 2025
શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા બદલ ભારતને ધમકી આપી. શરીફે કહ્યું, દુશ્મન પાકિસ્તાનનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં અને એવો પાઠ ભણાવશે કે ભારત ક્યારેય ભૂલશે નહીં. જો ભારત પાણી રોકશે તો સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન હશે. બિલાવલે પણ ભારતને યુદ્ધની ધમકી આપી અને મોદી સરકારના પગલાંથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું હોવાનો દાવો કર્યો. આ પહેલા આર્મી ચીફે પણ ડેમ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

Published on: August 13, 2025