જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન: એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ ચાલુ.
જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન: એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ ચાલુ.
Published on: 02nd August, 2025

Jammu and Kashmirના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં સેનાનું ઓપરેશન રાતથી ચાલુ છે. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. સેનાને આશંકા છે કે બે-ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની ટીમે જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કર્યું હતું.