એક અનોખું એરપોર્ટ: જ્યાં રનવેની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે.
એક અનોખું એરપોર્ટ: જ્યાં રનવેની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે.
Published on: 02nd August, 2025

વિમાન અને ટ્રેન પરિવહનના બે અલગ વિકલ્પો છે, પણ એક એવું એરપોર્ટ છે જ્યાં રનવે ઉપરથી ટ્રેન પસાર થાય છે. આ બાબત વિશે વધુ જાણો આ લેખમાં! આ એરપોર્ટ Airport અને રેલવે Railway નું અનોખું મિલન છે.