અમેરિકાએ 7 મહિનામાં 1700થી વધુ ભારતીયોને તગેડી મૂક્યાં, જેમાં આ બે રાજ્યોના સૌથી વધુ: <>
Published on: 02nd August, 2025
America deported 1700 Indians: ડોનાલ્ડ ટ્રમ્પ પછી અમેરિકાથી ભારતીય નાગરિકોના deportationમાં વધારો થયો છે. ભારતીય મંત્રાલયે deportation પ્રક્રિયા માનવીય રાખવા વિનંતી કરી છે. છેલ્લા 7 મહિનામાં અમેરિકાએ 141 મહિલાઓ સહિત 1703 ભારતીયોને deport કર્યા, આ માહિતી રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં આપી.

Published on: August 02, 2025