ટેસ્લાને અકસ્માત કેસમાં ₹2100 કરોડનું વળતર ચૂકવવા આદેશ, અમેરિકામાં ઓટોપાઇલટ કારથી યુવતીનું મૃત્યુ.
ટેસ્લાને અકસ્માત કેસમાં ₹2100 કરોડનું વળતર ચૂકવવા આદેશ, અમેરિકામાં ઓટોપાઇલટ કારથી યુવતીનું મૃત્યુ.
Published on: 02nd August, 2025

ટેસ્લાની ઓટો ડ્રાઇવ કારના અકસ્માતના કેસમાં Elon Muskની કંપનીને $243 મિલિયનનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. ફ્લોરિડાની કોર્ટે 4 વર્ષના ટ્રાયલ પછી આ ચુકાદો આપ્યો છે. 2019માં Teslaની ઓટોપાઇલટ સિસ્ટમવાળી કાર ફ્લોરિડામાં ક્રેશ થઇ હતી, જેમાં 22 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું હતું. કોર્ટે Teslaની સિસ્ટમને ખામીયુક્ત ગણાવી હતી અને ડ્રાઇવરને એકલો જવાબદાર નહોતો માન્યો. Teslaએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે.