જમ્મુ કાશ્મીર: 40 વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ તહેવાર ઉજવ્યો, ચહેરા પર ખુશીની લહેર! (Jammu Kashmir festival).
જમ્મુ કાશ્મીર: 40 વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ તહેવાર ઉજવ્યો, ચહેરા પર ખુશીની લહેર! (Jammu Kashmir festival).
Published on: 02nd August, 2025

2 ઓગસ્ટના રોજ કાશ્મીરમાં બે ચહેરા જોવા મળ્યા; Operation Akhal માં આતંકવાદી ઠાર અને બડગામમાં 40 વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ વાસુકી નાગ મંદિરની સ્થાપના કરી તહેવાર ઉજવ્યો. ખીણના મુસ્લિમોએ ખુશી વ્યક્ત કરી અને પરિવારો સાથે ભાગ લીધો, જે હિન્દુ સમુદાયની વાપસીનું પ્રતિક છે. સ્થાનિક લોકોએ હૃદયપૂર્વક સ્વાગત કર્યું.