Gandhinagar News: બનાવટી પાસપોર્ટથી અમેરિકા મોકલનાર બોબી પટેલનો ભાગીદાર બિપિન દરજી ઝડપાયો.
Gandhinagar News: બનાવટી પાસપોર્ટથી અમેરિકા મોકલનાર બોબી પટેલનો ભાગીદાર બિપિન દરજી ઝડપાયો.
Published on: 02nd August, 2025

અમદાવાદમાં કબુતરબાજીના ગુનામાં, અમેરિકા મોકલનાર બોબી પટેલનો ભાગીદાર બિપિન દરજી પકડાયો. આરોપી રાધનપુર રોડ પરથી ઝડપાયો. તેના પર ખોટા દસ્તાવેજોથી વિઝા મેળવી અમેરિકા મોકલવાનો આરોપ છે. પોલીસે તેને પકડવા માટે Look out Circular બહાર પાડી હતી અને ₹25,000 નું ઇનામ જાહેર કર્યું હતું. તે છેલ્લા અઢી વર્ષથી ફરાર હતો. અત્યાર સુધી 12 આરોપીઓ પકડાયા છે.