કબૂતરબાજ બોબી પટેલનો ભાગીદાર બિપિન દરજી માનવ તસ્કરી કેસમાં વિજાપુર ચોકડીથી પકડાયો, જેના પર 25 હજારનું ઇનામ હતું.
Published on: 02nd August, 2025
SMC દ્વારા માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટ કેસમાં બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ થઈ. આરોપી ખોટા દસ્તાવેજોથી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલતો હતો. બે વર્ષથી ફરાર બિપિન દરજીને વિજાપુર ચોકડીથી પકડવામાં આવ્યો, તેના પર ₹25,000નું ઇનામ હતું. તપાસમાં તેણે ગુનો કબૂલ્યો અને તે Boby Patel નો ભાગીદાર હતો તેમ સ્વીકાર્યું.

Published on: August 02, 2025