SCO સમિટમાં તુર્કીયે અને અઝરબૈજાનના નામથી ભારત ભડક્યું, આતંકવાદના સમર્થક હોવાનો આરોપ.
SCO સમિટમાં તુર્કીયે અને અઝરબૈજાનના નામથી ભારત ભડક્યું, આતંકવાદના સમર્થક હોવાનો આરોપ.
Published on: 02nd August, 2025

SCO Summit ચીનમાં યોજાશે, જેમાં તુર્કીયે અને અઝરબૈજાનના સમાવેશ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતનું માનવું છે કે આ દેશો આતંકવાદને સમર્થન કરે છે. સપ્ટેમ્બરમાં યોજાનારા આ શિખર સંમેલનમાં વિશ્વભરના 20 દેશોના વડા ભાગ લેશે, જેમાં વ્લાદિમીર પુતિન અને PM નરેન્દ્ર મોદી પણ તિયાનજિન જઈ શકે છે.