ટ્રમ્પના કારણે રશિયા નજીક ન્યુક્લિયર સબમરીન: દિમિત્રી મેદવેદેવ કોણ છે અને તેમના નિવેદનથી ટ્રમ્પ કેમ ભડક્યા?
ટ્રમ્પના કારણે રશિયા નજીક ન્યુક્લિયર સબમરીન: દિમિત્રી મેદવેદેવ કોણ છે અને તેમના નિવેદનથી ટ્રમ્પ કેમ ભડક્યા?
Published on: 02nd August, 2025

Russia Ex President Dmitry Medvedevની 'ડેડ હેન્ડ' ચેતવણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ ધમકી માનીને રશિયા નજીક સબમરીન તૈનાત કરી. ટ્રમ્પે ભારત અને રશિયાને 'ડેડ ઈકોનોમી' કહ્યા બાદ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય તો રશિયા પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી, જેનાથી તણાવ વધ્યો.