USA: અમેરિકા દ્વારા 7 મહિનામાં 1703 ભારતીયોને દેશનિકાલ, પંજાબ અને હરિયાણાના લોકોની સંખ્યા વધુ.
Published on: 02nd August, 2025
વર્ષ 2025માં USA દ્વારા 1703 ભારતીયોને દેશનિકાલ કરાયા છે, જેમાં 141 મહિલાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2020 થી 2024 દરમિયાન 5541 ભારતીયોને USA થી ભારત પરત મોકલવામાં આવ્યા. આ વર્ષે જુલાઈ સુધી 1703 ભારતીયોને ડિપોર્ટ કરાયા. 1703 લોકોમાં પંજાબના 620, હરિયાણાના 604 અને ગુજરાતના 245 લોકોનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીમાં 333 ભારતીયોને US મિલિટરી વિમાન દ્વારા પાછા મોકલાયા હતા.

Published on: August 02, 2025