સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ આરોગ્ય વિભાગે બાતમીના આધારે ઝડપી પાડી.
સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ આરોગ્ય વિભાગે બાતમીના આધારે ઝડપી પાડી.
Published on: 02nd August, 2025

Surat માં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ આરોગ્ય વિભાગે બાતમીના આધારે ઝડપી પાડી. દેશમાં મહિલા સમાનતાની વાતો વચ્ચે, કેટલાક લોકો બાળકીના જન્મને સ્વીકારતા નથી અને ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરાવે છે. પૈસાની લાલચે તબીબો પણ આ કામમાં સામેલ થાય છે.