ભાવનગરમાં EDના દરોડા: SMS સ્ટોક ટીપ કૌભાંડમાં હનીફ શેખના ઘરે તપાસ, વિદેશમાં નાણાં ટ્રાન્સફરની શંકા.
ભાવનગરમાં EDના દરોડા: SMS સ્ટોક ટીપ કૌભાંડમાં હનીફ શેખના ઘરે તપાસ, વિદેશમાં નાણાં ટ્રાન્સફરની શંકા.
Published on: 02nd August, 2025

SEBI દ્વારા શોધાયેલ 1500 કરોડના કૌભાંડમાં ભાવનગરના હનીફ શેખના ઘરે EDના દરોડા પડ્યા. હનીફના ઘરે બે દિવસ તપાસ ચાલી. જુલાઈ 2023માં સેબી દ્વારા અગાઉ તપાસ કરવામાં આવી હતી. કૌભાંડના નાણાં વિદેશમાં ટ્રાન્સફર થયા હોવાની શંકા છે. હનીફ શેખ સ્ટોક ટિપ્સ આપતો હતો. સેબીએ 7 લાખનો દંડ ફટકાર્યો હતો.