દુનિયાને બદલવાને બદલે, પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરવો.
દુનિયાને બદલવાને બદલે, પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરવો.
Published on: 07th August, 2025

આપણે ગમે તેટલા લાયક હોઈએ, સંજોગો, વસ્તુ, વ્યક્તિ કે હાર-જીત આપણા હાથમાં નથી હોતી. તે કર્મ કે ઈશ્વરને આધીન હોય છે. વિચાર બદલીને દુઃખી થતાં બચી શકીએ. કન્સને બે રાણીઓ હતી: અસ્તિ અને પ્રાપ્તિ. જ્યારે શ્રીકૃષ્ણએ કંસને માર્યો ત્યારે બન્ને રાણીઓ હેબતાઈ ગઈ. We can change our thinking to avoid suffering in life's ups and downs.