ઈરાનનો દાવો: અમેરિકાને પહોંચી વળવા 36 મિનિટમાં 12000 કિ.મી. દૂર નિશાન તાકતી મિસાઈલ Khorramshahr-5 બનાવી.
ઈરાનનો દાવો: અમેરિકાને પહોંચી વળવા 36 મિનિટમાં 12000 કિ.મી. દૂર નિશાન તાકતી મિસાઈલ Khorramshahr-5 બનાવી.
Published on: 28th July, 2025

ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન પહેલાં Khorramshahr-5 નામની મિસાઈલ બનાવી, જે અમેરિકા સુધી પહોંચી શકે છે. આ મિસાઈલ તેહરાનથી અમેરિકા પર સરળતાથી હુમલો કરી શકે છે, જેનાથી અમેરિકાનું ટેન્શન વધ્યું છે. ઈરાનનો આ દાવો અમેરિકા માટે ચિંતાજનક છે.