IPO કૌભાંડની ચર્ચાથી બજારમાં ઘટાડો: નિફટી ફ્યુચર 24676 પોઈન્ટ મહત્વપૂર્ણ.
IPO કૌભાંડની ચર્ચાથી બજારમાં ઘટાડો: નિફટી ફ્યુચર 24676 પોઈન્ટ મહત્વપૂર્ણ.
Published on: 29th July, 2025

યુ.કે. સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સામે ડોનાલ્ડ ટ્રમ્પ ખફા અને 30-35% ટેરિફની શક્યતા તથા IPO કૌભાંડની ચર્ચાથી બજારમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ પરિણામો સાધારણ અને ઓવર વેલ્યુએશન વચ્ચે ફંડો, રોકાણકારો અને FPIsની વેચવાલીથી બજાર ઘટ્યું. રૂપિયામાં સ્થિરતા અને ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. BSEના મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઘટ્યા. સેન્સેક્સની 30માંથી 7 કંપનીઓ વધી અને 23 ઘટી. BSEનું માર્કેટ કેપિટલાઈઝેશન 3.81 લાખ કરોડ ઘટ્યું.