ઇન્ટરનેશનલ ટાઈગર ડે: દુનિયામાં આશરે 3,890-4000 વાઘ, ભારતમાં 3,682 (75%) વસે છે.
ઇન્ટરનેશનલ ટાઈગર ડે: દુનિયામાં આશરે 3,890-4000 વાઘ, ભારતમાં 3,682 (75%) વસે છે.
Published on: 29th July, 2025

આજે ઇન્ટરનેશનલ ટાઈગર-ડે 29 જુલાઈએ ઉજવાય છે, જેનો પ્રારંભ 2010 માં રશિયાનાં સેન્ટ પીટસબર્ગમાં ટાઈગર સમિટમાં થયો. જિમ કોર્બેટ નેશનલ પાર્ક જેવા ટાઈગર રીઝર્વ મોટાં આશ્રય સ્થાન છે, પણ શિકારથી સંખ્યા ઘટી રહી છે.