વિશ્વ બજારના કારણે સોના ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
Published on: 30th July, 2025
અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પહેલાં વૈશ્વિક સોનાચાંદીના ભાવ મક્કમ રહ્યા. ચેરમેન જેરોમ પોવેલના વ્યાજ દરના નિર્ણય પર બજારની નજર છે. વિદેશ બજાર પાછળ ઘરઆંગણે ભાવ સ્થિર છે, પણ ઊંચા ભાવે ઘરાકી ઓછી છે. અમેરિકાના રશિયા પરના સંકેતોથી ક્રુડ તેલમાં ઉછાળો આવ્યો અને ભાવ 70 ડોલરને પાર કરી ગયા.

Published on: July 30, 2025