વિશ્વ બજારમાં કન્સોલિડેશન વચ્ચે સોનાચાંદીના ભાવ ઘરઆંગણે સ્થિર રહ્યા.
વિશ્વ બજારમાં કન્સોલિડેશન વચ્ચે સોનાચાંદીના ભાવ ઘરઆંગણે સ્થિર રહ્યા.
Published on: 31st July, 2025

અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન જોવા મળ્યું. ડોલરમાં નબળાઈથી સોનામાં મજબૂતાઈ આવી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા જોવા મળી રહી છે. પ્લેટિનમ અને પેલેડિયમના ભાવ મક્કમ રહ્યા. ફેડરલ ઓપન માર્કેટ કમિટિના નિર્ણય પર બજારની નજર છે.